જય પ્રજાપતિ! સહર્ષ જણાવતા આનંદ થાય છે કે આપણા આંબલિયા પરિવાર (સુરત વિભાગ) દ્વારા આગામી વર્ષ ૨૦૨૬ માટે ભવ્ય સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારના તમામ સભ્યોને આ અવસરે પધારવા ભાવભીનું આમંત્રણ છે.
પરિવારની એકતા અને ઉન્નતિ માટે આપના આ અમૂલ્ય સહયોગ બદલ સમગ્ર આંબલિયા પરિવાર આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
૨૪-૦૫-૨૦૨૬
સાંજે ૫:૦૦ કલાકે થી
હરે ક્રિષ્ના ફાર્મ, સુરત
સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ
અને શૈક્ષણિક ઇનામ વિતરણ